GSEB ધોરણ 10 · ગણિત · Dhoran 10 Ganit prakaran 8
પ્રકરણ 8: ત્રિકોણમિતિનો પરિચય
અમદાવાદના ઝૂલતા મિનારા પાસે ઊભા રહી તેની ટોચ સામે જુઓ: તમારી આંખ, મિનારાનો પાયો અને ટોચ મળીને એક કાટકોણ ત્રિકોણ બનાવે છે. મિનારા પર ચઢ્યા વગર તેની ઊંચાઈ શોધવા ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ વચ્ચેનો સંબંધ જોઈએ. આ અભ્યાસને ત્રિકોણમિતિ કહે છે: ‘ત્રિ’ (ત્રણ), ‘કોણ’ અને ‘મિતિ’ (માપ).
આ પ્રકરણમાં શું શીખશો
1. ત્રિકોણમિતીય ગુણોત્તરો 12 મિનિટ
- ત્રિકોણમિતિ = ત્રિકોણની બાજુ અને ખૂણા વચ્ચેનો સંબંધ
- sin = સામેની/કર્ણ, cos = પાસેની/કર્ણ, tan = સામેની/પાસેની
- cosec, sec, cot એ sin, cos, tan ના વ્યસ્ત
2. એક ગુણોત્તર પરથી બાકીના ગુણોત્તર 12 મિનિટ
- એક ગુણોત્તર પરથી બે બાજુ k સાથે લો
- ત્રીજી બાજુ પાયથાગોરસ પ્રમેયથી
- k કેન્સલ થાય; જવાબ ખૂણા પર જ આધારિત
- ;
3. વિશિષ્ટ ખૂણાઓના ત્રિકોણમિતીય ગુણોત્તર 15 મિનિટ
- 45°: સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ; 30°, 60°: સમબાજુ ત્રિકોણનો અડધો ભાગ
- , ,
- , , ,
- અને અવ્યાખ્યાયિત
4. ત્રિકોણમિતીય નિત્યસમ 15 મિનિટ
- એક ગુણોત્તર પરથી બીજા ગુણોત્તર નિત્યસમથી લખી શકાય
મુખ્ય શબ્દો
- sin A (સાઇન) (sine)
- સામેની બાજુ / કર્ણ
- cos A (કોસાઇન) (cosine)
- પાસેની બાજુ / કર્ણ
- tan A (ટેન્જન્ટ) (tangent)
- સામેની બાજુ / પાસેની બાજુ
- cosec A, sec A, cot A (cosecant, secant, cotangent)
- અનુક્રમે sin, cos અને tan ના વ્યસ્ત ગુણોત્તર
સામાન્ય ભૂલ
ખોટું એટલે sin અને A નો ગુણાકાર, તેથી .
સાચું એ ખૂણા A નો એક જ સંકેત છે; ‘sin’ ને A થી અલગ પાડી શકાય નહીં.
sin, cos, tan એકલા કોઈ સંખ્યા નથી. તે હંમેશાં કોઈ ખૂણા સાથે જ અર્થ ધરાવે છે.
નમૂનાના પ્રશ્નો
આ પ્રકરણના 89 પ્રશ્નોમાંથી 3. જવાબ જોવા પ્રશ્ન પર ટૅપ કરો.
માં , સેમી અને સેમી છે. ____
જવાબ અને સમજૂતી
જવાબ: (c)
. ખૂણા A ની સામેની બાજુ BC = 7, તેથી .
લઘુકોણ A માટે હોય, તો ની કિંમત કેટલી?
જવાબ અને સમજૂતી
જવાબ: 0.8
.
અને ; ; હોય, તો અને શોધો.
જવાબ અને સમજૂતી
, તેથી ... (1)
, તેથી ... (2)
(1) + (2): , . (1) - (2): , .
પરીક્ષામાં
- બોર્ડ weightage (સ્ટાન્ડર્ડ): 5 ગુણ
- બોર્ડ weightage (બેઝિક): 4 ગુણ
- અગાઉનાં બોર્ડ પેપરના 5 પ્રશ્નો (2022) app માં છે.
- પ્રશ્નોના પ્રકાર: ટૂંકો જવાબ 25, MCQ 22, દાખલા 16, સાચું-ખોટું 14, લાંબો જવાબ 6, ખાલી જગ્યા 2, જોડકાં 1, વિધાન-કારણ 1, એકથી વધુ સાચા 1, ક્રમ ગોઠવો 1