જ્ઞાનયાત્રા Gyanyatra

About us

Gyanyatra (જ્ઞાનયાત્રા) is a learning app and website for Gujarat Board (GSEB) Std 10 students in Gujarati and English medium: lessons that follow the textbook, questions with full answers, practice, tests, a mistake notebook, the daily 6 PM Live MCQ, Live classes with an AI teacher and the 1:1 Eklavya Class.

Learning starts free. Students or schools can buy a Premium plan. There are no ads in the app.

Gyanyatra is run by Trinetra AI Labs Pvt. Ltd. (Trinetra AI Labs Private Limited, CIN U46101GJ2025PTC166089), Shop No. 652-653, Main Bazar, Chaloda, Dholka, Ahmedabad – 382260, Gujarat, India.

અમારા વિશે

જ્ઞાનયાત્રા (Gyanyatra) ગુજરાત બોર્ડ (GSEB) ના ધોરણ 10 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટેની ભણવાની app અને website છે: પુસ્તક પ્રમાણે પાઠ, પ્રશ્નો અને સંપૂર્ણ જવાબ, practice, ટેસ્ટ, ભૂલ-નોટબુક, રોજ સાંજે 6 નો Live MCQ, AI શિક્ષક સાથે Live ભણતર અને એકલવ્ય ક્લાસ (1:1).

ભણવાની શરૂઆત મફત છે. Premium plan વિદ્યાર્થી કે શાળા લઈ શકે. App માં કોઈ જાહેરાત (ads) નથી.

જ્ઞાનયાત્રા Trinetra AI Labs Pvt. Ltd. (Trinetra AI Labs Private Limited, CIN U46101GJ2025PTC166089) ચલાવે છે. સરનામું: Shop No. 652-653, Main Bazar, Chaloda, Dholka, Ahmedabad – 382260, Gujarat, India.