GSEB Std 10 · Gujarati (Second Language)
Chapter 9: Let Us Join Hands
નવી શાળામાં પહેલે દિવસે કોઈ અજાણ્યું હાથ લંબાવીને કહે: 'હું રિયા.' આ નાની ક્રિયાથી મૈત્રી શરૂ થઈ શકે. આ કાવ્ય આવા હાથ મિલાવવા વિશે છે: અજાણ્યાને પણ, બદલામાં કશું માગ્યા વિના, ફક્ત હૃદય મેળવવા માટે.
What you will learn
1. The poet and the lyric 9 min
- નિરંજન ભગત (1926-2018), જન્મ અમદાવાદ
- કવિતા: છંદોલય, કિન્નરી, અલ્પવિરામ ('છંદોલય'માં ભેગી)
- વિવેચન: યંત્રયુગ અને મંત્રકવિતા, મીરાં, સ્વાધ્યાયલોક
- રણજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી એવૉર્ડ
2. What the poem says: so much in empty hands 12 min
- કવિ હાથ લંબાવી સામેનો હાથ માગે છે
- બીજાના હાથમાં ધન, સત્તા, કીર્તિ હોય; કવિને તેનું કામ નથી
- ખાલી હાથમાંય ઉષ્મા અને થડકો છે
- ચાલો, હૃદયના ભાવ ભેળવીએ
3. Word meanings and the poem's style 11 min
- કીર્તિ = ખ્યાતિ; ઉષ્મા = હૂંફ; થડકો = થડકારો; હાથ = હસ્ત, કર
- કીર્તિ × અપકીર્તિ; આવડત × અણઆવડત; સારું × નઠારું; જાણ્યા × અજાણ્યા
- વાતચીતની શૈલી; 'લાવો' ઉત્સુકતા બતાવે
- પ્રશ્નો વણીને મૈત્રીભરી વાત
Key terms
- ઊર્મિકાવ્ય (કાવ્યપ્રકાર)
- a short poem expressing one deep personal feeling (lyric)
- પ્રતીક (symbol)
- a thing that stands for an idea; here the hand stands for the heart
- ભાવસંવેદન (લાગણી)
- warm human feeling for others
- હૃદયૈક્ય (હૃદય + ઐક્ય)
- unity of hearts
- ધન (પૈસો, સંપત્તિ)
- wealth
- સત્તા (અધિકાર)
- power
- કીર્તિ (ખ્યાતિ, નામના)
- fame
- ઉષ્મા (ગરમાવો; અહીં હૂંફ)
- warmth of affection
A common mistake
Wrong કવિ પોતાના મિત્રનો હાથ માગે છે.
Right કવિ અજાણી વ્યક્તિને પણ હાથ લંબાવે છે.
આ જ કાવ્યની સુંદરતા છે: સામેની વ્યક્તિ કોણ છે તે જાણ્યા વિના મૈત્રી આપવી. (He offers it even to a stranger.)
Sample questions
3 of this chapter’s 28 questions. Tap a question to see the answer.
'હાથ મેળવીએ' કાવ્ય કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે?
Answer and explanation
Answer: (d) છંદોલય
It is taken from 'છંદોલય'.
'ભલે' એક જ શબ્દ દ્વારા કવિ કોઈ પણ માણસ સાથે સહકાર સાધવાની પોતાની ઉત્સુકતા બતાવે છે.
Answer and explanation
Answer: True
True. One word, ભલે, shows readiness to befriend even a stranger: brevity (લાઘવ).
કવિ અજાણ્યા માણસને શું કહે છે?
Answer and explanation
કવિ અજાણ્યા માણસને કહે છે કે તમે અજાણ્યા હો તો ભલે, તોપણ હાથ લંબાવીને કહું છું કે તમારો હાથ લાવો, આપણે હાથ મેળવીએ.
In the exam
- 5 questions from past board papers (2018, 2019, 2020, 2022) are in the app.
- Question types: MCQ 11, Short answer 7, True/false 3, Fill in the blanks 3, Matching 2, Long answer 2