GSEB Std 10 · Gujarati (Second Language)
Chapter 25: Torchbearers of Indian Culture
1893માં અમેરિકાની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ ગયા હતા એ સૌ જાણે છે. પણ મહુવાના યુવાન વીરચંદ રાઘવજી ગાંધી પણ ત્યાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ગયા હતા, એ ગુજરાતમાં ઓછા લોકો જાણે છે. આ પાઠ તેમની વાત કહે છે.
What you will learn
1. The author, and the making of Virchand Gandhi 14 min
- લેખક: કુમારપાળ દેસાઈ (જન્મ 1942, રાણપુર); ગુજરાતી વિશ્વકોશ; ‘પદ્મશ્રી’
- સ્વરૂપ: ચરિત્ર નિબંધ – વીરચંદ રાઘવજી ગાંધી
- ત્રણ વિદેશ પ્રવાસ, 650થી વધુ પ્રવચનો; ભારત વિશેની ભ્રામક માન્યતા દૂર કરી
- જન્મ: મહુવા (પુસ્તક પ્રમાણે 25-8-1868); અભ્યાસ ભાવનગર, બી.એ. એલ્ફિન્સ્ટન કૉલેજ
2. His work for India's honour 15 min
- 650થી વધુ પ્રવચનો; ભારતીય ધર્મો, તહેવારો પાછળની તાર્કિકતા સમજાવી
- ‘લિંકન’ સામે ‘વિક્રમાદિત્ય અને અશોક’; હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય
- ઐતિહાસિક પ્રમાણોથી આક્ષેપનો પ્રતિવાદ; ‘ગાંધી ફિલોસોફિકલ સોસાયટી’ (વૉશિંગ્ટન)
- પાલિતાણાનો મૂંડકાવેરો દૂર કરાવ્યો; સમેતશિખરનું કારખાનું; 14 ભાષાઓ, બંગાળી શીખ્યા
Key terms
- પરાધીનતા (પર + અધીન; વિરોધી: સ્વાધીનતા)
- slavery, being ruled by others
- ભ્રામક (ભ્રમ ઉપજાવે તેવું)
- misleading, false
- રૂઢિ (અગાઉથી ચાલી આવતી રસમ)
- custom, tradition
- ક્રિયાકાંડ (ધાર્મિક વિધિ)
- rituals
- હાંસી ઉડાવવી (રૂઢિપ્રયોગ)
- to make fun of
- મહત્તા (મોટાઈ, ગૌરવ)
- greatness
- કેળવણી (શિક્ષણ, તાલીમ)
- education
- કેળવણીપ્રિય (કેળવણી + પ્રિય)
- loving education
A common mistake
Wrong વીરચંદ ગાંધી અને મહાત્મા ગાંધી એક જ વ્યક્તિ છે.
Right બંને જુદી જુદી વ્યક્તિ છે. બંને મુંબઈની એક ઓરડીમાં સાથે રહ્યા હતા અને ખોરાકના પ્રયોગો કરતા હતા.
અટક સરખી હોવાથી ગૂંચવણ થાય છે.
Sample questions
3 of this chapter’s 14 questions. Tap a question to see the answer.
વિશ્વધર્મ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી ?
Answer and explanation
Answer: (b) અમેરિકામાં, 1893માં
In America in September 1893, for seventeen days.
વીરચંદ ગાંધી ___ ભાષાઓના જાણકાર હતા.
Answer and explanation
Answer: 14
He knew fourteen languages and learnt Bengali for the Sametshikhar case.
‘ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર’ પાઠના લેખક કોણ છે ?
Answer and explanation
Answer: (a) કુમારપાળ દેસાઈ
Kumarpal Desai wrote this character sketch.
In the exam
- Question types: MCQ 9, True/false 2, Fill in the blanks 2, Matching 1