GSEB Std 10 · Gujarati (Second Language)
Chapter 13: Where Did It Sound?
નવરાત્રિની રાતે આખો સમાજ સાથે ગરબા ગાય છે. કોણે લખ્યા? કોઈને ખબર નથી: દાદીએ માને શીખવ્યા, માએ દીકરીને. આવું ગીત લોકગીત કહેવાય. પાઠ 13 ક્યાં રે વાગી એવું જ એક લોકગીત છે.
What you will learn
1. The folk song and its world 10 min
- લોકગીત = કોઈ એક કવિ નહિ; કંઠોપકંઠ ઊતરી આવે
- સાદા શબ્દો, ધ્રુવપંક્તિ અને નૃત્યનો લય
- બોલનાર: ગોપી; જેને કહે છે: કૃષ્ણ (કાન)
- મોરલી = ઈશ્વરનો સાદ; ગોપી = ભક્ત
2. Reading the folk song 12 min
- ગોપી કાનને પ્રેમથી ફરિયાદ કરે છે: તારી મોરલીએ મારાં મન હેર્યાં
- મોરલી સમી સાંજે અને મધરાતે વાગે; ગૂઢ રાગ, સરવો સાદ
- અસર: ગરબો ઘેલો; સૈયરુંનો સાથ, મા-બાપ, રોતાં બાળ મેલ્યાં; કોઠીએ કણ ખૂટ્યાં
- ભાવ: અનન્ય ભક્તિ અને ત્યાગ
3. Words, refrain and style 12 min
- શબ્દાર્થ: હેર્યાં, વજોગણ, સમીસાંજ, સૈયર, સાદ, ગૂઢ, મેલવું, કણ
- એક શબ્દ: મધરાત, કોઠી, અભાગણી
- મોરલીનાં વિશેષણો તેની અસર અને વિરહ બતાવે છે
- 'જી રે' લય આપે છે; ધ્રુવપંક્તિ અસરનું દૃઢીકરણ કરે છે
Key terms
- લોકગીત (folk song)
- A song created and kept alive by the people, with no known poet
- કંઠોપકંઠ (word of mouth)
- Passed on by singing, from one person to another
- ધ્રુવપંક્તિ (refrain)
- The line that comes back after every stanza and carries the main feeling
- ગરબો (garba)
- A circle dance with songs, especially in Navratri
- ગોપી (gopi)
- A cowherd girl of Vraj, devoted to Krishna
- મોરલી (વાંસળી)
- Krishna's bamboo flute
- કાન (નામ)
- કૃષ્ણ (Krishna, lovingly)
- હેર્યાં (હરી લીધાં, ચોરી લીધાં)
- stole
A common mistake
Wrong 'ક્યાં રે વાગી' મીરાંબાઈએ લખ્યું છે, કારણ કે તે કૃષ્ણની મોરલી વિશે છે.
Right 'ક્યાં રે વાગી' લોકગીત છે: તેનો કોઈ જાણીતો કવિ નથી.
મીરાંબાઈએ પાઠ 1 મોરલી (પદ) લખ્યું છે. જોડકાંમાં આ કૃતિ સામે લોકગીત લખો. (No known poet.)
Sample questions
3 of this chapter’s 31 questions. Tap a question to see the answer.
લોકગીત એક પેઢીથી બીજી પેઢી સુધી કેવી રીતે પહોંચે છે ?
Answer and explanation
Answer: (c) કંઠોપકંઠ
Folk songs travel by word of mouth (કંઠોપકંઠ), which is why their words change over time.
મોરલીનો સાદ સાંભળીને ગોપી રડતાં બાળકોને પણ મૂકીને દોડી જાય છે.
Answer and explanation
Answer: True
True. She leaves even her crying children; this shows her total surrender.
શ્રીકૃષ્ણની મોરલીને ‘અભાગણી’ કેમ કહી છે ?
Answer and explanation
મોરલી સમી સાંજે અને મધરાતે વાગીને ગોપીને ઘર, સખીઓ અને પરિવારથી દૂર ખેંચી જાય છે અને તેના મનમાં વિરહની વેદના જગાડે છે. તેથી ગોપી પ્રેમભર્યો ઠપકો આપતાં મોરલીને અભાગણી કહે છે. આ ઠપકામાં ખરેખર મોરલીના જાદુની પ્રશંસા છે.
In the exam
- 5 questions from past board papers (2018, 2019, 2021, 2022) are in the app.
- Question types: MCQ 12, Short answer 9, True/false 3, Fill in the blanks 3, Matching 2, Long answer 2